દેશમાં દર વર્ષે 10 ટકા સ્ટાર્ટઅપ વધી રહ્યા છે -વિશ્વભરમાં ભારત આ મામલે ત્રીજા સ્થાન પર
સ્ટાર્ટઅપ મામલે ભારતનો ત્રીજો નંબર દર વર્ષે 10 ટકાના દરે વધી રહ્યા છે સ્ટાર્ટઅપ દિલ્હીઃ- ભારત દેશ હવે સતત આગળ વધી રહ્યું છે વિશઅવભરમાં અનેક બાબતોમાં ભારત મોખરે આવે છે ત્યારે હવે સ્ટાર્ટએપની જો વાત કરીએ તો દેશમાં સ્ટાર્ટઅપ માટે વધુ સારું વાતાવરણ સાબિત થઈ રહ્યું છે. સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધારવા માટે સરકાર દ્વારા અનેક […]


