કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં પરાજ્ય થતાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી શક્તિસિંહનું રાજીનામું
શક્તિસિંહ ગોહિલે પરિણામની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું, પ્રદેશ પ્રમુખની જવાબદારી શૈલેષ પરમારને સોંપવામાં આવી, નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખો કાર્યકરોને સાંભળીને નક્કી કરાયા છે અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. કોંગ્રેસને બેમાંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ નવા […]