1. Home
  2. Tag "State Election Commission"

રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ સહિત 15 મહાપાલિકાના ચૂંટણી અધિકારીઓની કરી નિમણૂકો

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં SIR’ની કામગીરી પૂર્ણ થતાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમટા શરૂ થશે. અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓની 10મી માર્ચે મુદત પુરી થાય છે. જ્યારે નવરચિત મહાનગરપાલિકાઓની પણ ચૂંટણીઓ યોજાશે. એટલે  રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ત્યાર રાજ્યના […]

ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો ઉપર ચૂંટણીપંચે મૂક્યો પૂર્ણવિરામ

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પસંદગી બાદ ભાજપ દ્વારા મંત્રીમંડળમાં પણ ભારે ફેરફાર કરવામાં આવ્યાં હતા. ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ પછી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ પણ સંભાળી લીધો હતો. જો કે, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવામાં આવે તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે ગુજરાતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી કમિશનરે તમામ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા CM રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને લખ્યો પત્ર

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કરી અપીલ અગાઉ કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ હતી રજૂઆત ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે.  20 જેટલા શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે. ઘણા શહેરોમાં તો વેપારી મંડળોએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યો છે આવી સ્થિતિમાં તા.18મી એપ્રિલનો રોજ  યોજાનારી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મુલત્વી રાખવા કોંગ્રેસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code