1. Home
  2. Tag "State Highway"

હિમતનગરના ગોકૂલનગર નજીક સ્ટેટ હાઈવે પર વરસાદને લીધે પાણી ભરાયા

ગોકુલનગર રેલવે ફાટક નજીક વરસાદી પાણી ભરતા વાહનચાલકો પરેશાન, રોડ પર સતત પાણ ભરાય રહેતા ડામર રોડ પર ખાડા પડ્યા, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માગ હિંમતનગરઃ સાબરકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તાજેતરમાં પડેલા વરસાદને લીધે  હિંમતનગર-ખેડ તસિયા સ્ટેટ હાઈવે પર આવેલા ગોકુલનગર રેલવે ફાટક નજીક વરસાદી પાણીના નિકાલના અભાવે રોડ પર […]

વલ્લભીપુરથી ભાવનગરનો સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં

હાઈવે ઉબડ-ખાબડ હોવાથી વાહનચાલકો ત્રાસી જાય છે, કરદેજથી ભોજપુરી હાઈવે પર ઠેર ઠેર ઊંડા ખાડાં, અનેક રજુઆતો કરી છતાંયે મરામતનું કામ કરાયું નથી ભાવનગરઃ અમદાવાદ-ભાવનગર સ્ટેટ હાઈવે પર વલ્લભીપુરથી ભાવનગર સુધીનો હાઈવે ખૂબજ બિસ્માર અને ઉબડ-ખાબડવાળો હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જેમાં કરદેજથી ભોજપુરી સુધી તો હાઈવે પર ઠેર ઠેર ઊંડી ખાડા પડી ગયા […]

ધાનેરાથી રાજસ્થાન જતા સ્ટેટ હાઈવે નંબર 11ની અત્યંત ખરાબ હાલત, વાહનચાલકો પરેશાન

ધાનેરાઃ ગુજરાતમાં વરસાદને કારણે તમામ રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. જેમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર તો ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં ધાનેરાથી રાજસ્થાન જતો સ્ટેટ હાઈવે તો છેલ્લા બે વર્ષથી અત્યંત બિસ્માર છે. આ સ્ટેટ હાઈવે પર તો રોડ તો દેખાતો જ નથી. અને ઠેર ઠેર મોટા ખાંડાઓ જાવા મળી […]

ગીરસોમનાથ જિલ્લામાં સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઃ વાહનચાલકો પરેશાન

વેરાવળઃ ગીરસોમનાથ જિલ્લામાં ભારે અને સતત વરસાદના કારણે સ્ટેટ હાઈવે અતિ બીસ્માર બન્યા છે. રસ્તાની હાલતને લઈને વાહનચાલકો પરેશાન છે. યાત્રાધામ સોમનાથ દાદાના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવી રહ્યા છે જ્યારે રોડ-રસ્તાઓની હાલત જોઈને પરેસાન થઈ રહ્યા છે. આથી સ્ટેટ હાઈવે તાકિદે મરામત કરવામાં આવે તેવી માગણી ઊઠી છે. ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code