MLA રાદડિયા વિરોધીઓ પર વરસ્યા, બે ટકાના ટપોરીઓ હવનમાં હાડકા નાખે છે
જામ કંડોરિયામાં સમુહ લગ્નમાં જયેશ રાદડિયાએ છોડ્યા વાકબાણ બે ટકા ટરોરિયોને હવે સમાજે જવાબ આપવો પડશે, જેને રાજનીતિ સાથે લેવાદેવા નથી તે સમાજમાં રાજનીતિ કરે છે રાજકોટઃ જિલ્લાના જામ કંડોકણામાં યોજાયેલા લેઉવા સમાજના સમુહ લગ્ન સમારોહમાં જાહેર મંચ પરથી ભાજપના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી જયેશ રાદડિયાએ નામ લીધા વિના પોતાના વિરોધીઓ સામે ઊભરો ઠાલવ્યો […]