રાજકોટમાં ગરમી વધવાની સંભાવના,રાજ્યના વાતાવરણમાં જોવા મળી શકે છે પલટો
ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના વાતાવરણમાં જોવા મળી શકે છે પલટો ગરમીનું તાપમાન 40 પાર થવાની સંભાવના રાજકોટ:ગુજરાતના મોટા ચાર શહેરોમાં એટલેક કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તો હવે ગરમીનો ચમકારો થવા જ લાગ્યો છે, પણ હવે સ્થિતિ એવી છે કે હવામાન વિભાગ દ્વારા આ બાબતે મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં […]