1. Home
  2. Tag "Std-1"

ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં RTE હેઠળ પ્રવેશની કાર્યવાહી શરૂ

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જુન-૨૦૨૩ના રોજ છ વર્ષ પુર્ણ કરેલ હોય અને 1) અનાથ બાળક; (૨) સંભાળ અને સંરક્ષણની […]

શાળા પ્રવેશોત્સવઃ પ્રથમ દિવસે ધો-1માં 2 લાખથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તા. 23 થી 25 જૂન દરમિયાન 17 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 2,00,399 બાળકોએ પ્રાથમિક શાળામાં ધો-1માં પ્રવેશ મેળવ્યો હતો રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 19182 મહાનુભાવોએ 8132 ગામોની 10600 […]

ગુજરાત: ધો. 1થી અંગ્રેજી વિષય દાખલ કરાશે, ભગવત ગીતા પણ ધો-6થી ભણાવાશે

ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીને લીધે ડર અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં કડકડાટ બોલતા થાય તે માટે હવે શાળા કક્ષાએ જ અંગ્રેજી વિષય ભણાવવાનો સરકારે નિર્યણ લીધો છે. ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ 2022-23ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ […]

શાળા પ્રવેશોત્સવઃ કચ્છમાં 28 બાળકોના ઘરઆંગણે છોડ રોપીને ધો-1માં નામાંકન કરાયું

અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ મારો ઉત્સવ…. બાળકના માનસમાં આ ભાવ ઉદભવે એવો નવતર અભિગમ કચ્છ જિલ્લાની કુનરીયા પ્રાથમિક શાળાએ આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં અમલી કર્યો છે. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ કોરોનાના પગલે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકારે પ્રતિ વર્ષ ઉજવાતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ નથી મનાવ્યો. પરંતુ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરીયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code