ગુજરાતમાં આવતીકાલે 2જી સપ્ટેમ્બરથી ધો. 6થી 8ની શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણ પર પડી હતી. વિદ્યાર્થીઓને નાછૂટકે ઓનલાઈન શિક્ષણ ઘેરબેઠા જ લેવાની ફરજ પડી હતી. હવે છેલ્લા બે-ત્રણ મહિનાથી કારોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે ધો. 9થી12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું. હવે સરકારે આવતીકાલ તા. […]