1. Home
  2. Tag "stealing"

અભિનેત્રી નેહા પેંડસેના બાંદ્રાના ઘરમાંથી 6 લાખના દાગીનાની ચોરી

મુંબઈઃ અભિનેત્રી નેહા પેંડસેના ઘરમાંથી 6 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. ચોરી અંગે પોલીસને અભિનેત્રીના પતિના ડ્રાઈવરે જાણ કરી હતી. પોલીસે આ મામલામાં FIR નોંધી તપાસ આરંભી છે. નેહા પેંડસેના પતિ શાર્દુલ સિંહના ડ્રાઈવર રત્નેશ ઝાએ જણાવ્યું હતું કે, ચોરી બાંદ્રા પશ્ચિમમાં એરેટો બિલ્ડિંગના 23માં માળે તેમના ફ્લેટમાં થઈ છે. દાગીનાની કિંમત 6 લાખ […]

નામ બદલ્યું છતાં ફેસબૂક યૂઝર્સની કરી રહ્યું છે જાસૂસી, આ રીતે ડેટા કરે છે સ્ટોર

ફેસબૂકે નામ બદલ્યું છત્તાં કરે છે જાસૂસી તમારી અનેક ઑનલાઇન ગતિવિધિ પર રાખે છે નજર તમારા કેટલાક ડેટા પણ કરી રહ્યું છે સ્ટોર નવી દિલ્હી: હજુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક નામ બદલ્યા પણ જાસૂસી કરી રહ્યું છે અને યૂઝર્સના ડેટા પર સતત નજર રાખી રહ્યું છે. ફેસબૂકે પોતાનું કોર્પોરેટ નામ બદલી નાખ્યું છત્તાં તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code