અમદાવાદ-રાજકોટનો સિક્સલેન હાઈવે 6 વર્ષે હજુપણ અધૂરો
• 3 જેટલા બ્રિજની કામગીરી હજુપણ પુરી થઈ નથી, • કામગીરી અધુરી છતાં ટોલનાકા ચાલુ કરવાની ઉતાવળ, • ભાદરનદી પરના બ્રિજની કામગીરીથી જામ થતો ટ્રાફિક અમદાવાદઃ ગુજરાત કે કેન્દ્ર સરકારના મોટાભાગના પ્રોજેક્ટો તેના નિર્ધારિત સમયમાં પુરા થતાં જ નથી. જેમાં હાઈવે અને બ્રિજના કામો તો વર્ષો સુધી ચાલતા હોય છે. અમદાવાદ-રાજકોટ વચ્ચે નેશનલ હાઈવે પર […]