અમદાવાદની પોળોમાં હેરિટેજ મકાનો તૂટીને બિલ્ડિંગો બની ગયા છતાં હજુ પગલા લેવાયાં નથી
અમદાવાદઃ શહેર વિશ્વ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે, શહેરની પોળોમાં અનેક હેરિડેઝ બિલ્ડિંગો આવેલા છે. તાજેતરમાં જ મ્યુનિ. કોર્પોરેશને રાયખડ દરવાજાને હેરિટેજ લૂક આપી લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં ઓગસ્ટ 2019માં હેરિટેજ કમિટીની બેઠકમાં 31 હેરિટેજ બિલ્ડિંગો તૂટી તેને સ્થાને નવા બિલ્ડિંગ બનવા સામે પગલાં લેવા નિર્ણય કરાયો હતો. પણ બે સિવાય કોઈ બિલ્ડિંગ સામે પગલાં […]