1. Home
  2. Tag "stock market"

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી

મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ ઊંંચાઈએ પહોંચ્યા છેશેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું છે અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો છે. BSE સેન્સેક્સ 307.22 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 74,555.44 પર ખુલ્યો. NSE નો નિફ્ટી 64.65 પોઈન્ટ અથવા […]

ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત બાદ 400 અંકનો વધારો

મુંબઈઃ ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી રહી છે. શેરબજારની શરૂઆત સપાટ કારોબારથી થયા બાદ સેન્સેક્સ 400 અંક ઉછળીને 74 હજાર નજીક પહોંચ્યો હતો..નિફ્ટી પણ 90 અંકની તેજી સાથે 22 હજાર 400 પર ટ્રેડ કરી રહ્યું છે. બેન્કિંગ અને આઇટી સેક્ટરના શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે..જ્યારે FMCG, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. […]

શેરબજારની પોઝિટિવ શરૂઆત, સેન્સેક્સમાં 300 અંકનો વધારો

ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાને થઈ હતી.શરૂઆત સેશનમાં 300 અંકના વધારા સાથે સેન્સેક્સ 21 હજાર 800ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો, નિફ્ટીમાં પણ 80 અંકના ઉછાળા સાથે 21 હજાર 800 પર કારોબાર ચાલી રહ્યો છે. ભારતી એયરટેલ, ટીસીએસ, અલટ્રાટેક સિમેન્ટના શેર્સ નિફ્ટીમાં ટોપ ગેનર છે. યસ બેંકનો શેર આજે સૌથી વધુ 11 ટકા ઉછળ્યો. […]

અમેરિકા: શેરબજારમાં એપલ કંપનીના શેરનો ભાવ સાતમાં આસમાને,તોડ્યો રેકોર્ડ

દિલ્હી : હાલમાં મોટાભાગના લોકોના મોઢે એક શબ્દ વધારે ચર્ચામાં આવી રહ્યો છે, તે છે અમેરિકામાં મંદી. આ વાતને લઈને લોકોની વાતમાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે તો કોઈ જાણી શક્યુ નથી પણ આવામાં અમેરિકાના શેરબજારથી સમાચાર આવી રહ્યા છે જે દર્શાવે છે કે અમેરિકાની સ્થિતિ જેવી વિચારવામાં આવે અને જેવી લોકો વાત કરે છે […]

ગુજરાતીઓમાં શેર બજારનો વધતો ક્રેઝ, એક દાયકામાં રોકાણકારોની સંખ્યામાં ત્રણગણો વધારો

અમદાવાદઃ ગુજરાતના લોકોનું શેર બજારમાં રોકાણ વધતું જાય છે. અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતીઓનું શેર બજારમાં રોકાણ વધુ હોય છે. આમે ય ગુજરાતીઓ સાહસિક ગણાય છે. અને પોતાની કોઠા સુઝથી શેર ખરીદીને વધુ નફો મેળવી લેતા હોય છે.શેરબજારમાં તગડા નફા તથા બચતની અનિવાર્યતા પ્રત્યે વધેલી જાગૃતિને પગલે ગુજરાતમાં રોકાણકારોની સંખ્યામાં મોટો વધારો થવા લાગ્યો છે. છેલ્લા […]

શેરબજાર- છેલ્લા 9 વર્ષમાં રોકાણકારોને થયો 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો

ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો રોકાણકારોને થયો ફાયદો 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો મુંબઈ : તે વાતમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં એટલે કે અંદાજે એક દશકમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં શેરબજારમાં જે રીતે તેજી આવી છે તેનાથી મોટાભાગના લોકોને મોટી સંખ્યામાં લોકોને ફાયદો થયો છે. આવામાં જો આંકડા પર […]

ગોલ્ડ-રિયલ એસ્ટેટને બદલે રોકાણકારોનો ઇક્વિટી તરફ વધતો ઝોક, ડિસેમ્બર 2021ના અંતે ઇક્વિટી હોલ્ડિંગનું મૂલ્ય 60% વધી રૂ.55 લાખ કરોડ

નવી દિલ્હી: આજના મોંઘવારીના જમાનામાં એક તરફ લોકોની આવકને સતત માર પડી રહ્યો છે ત્યારે બીજી તરફ એફડી, પોસ્ટ જેવા ઓછા રિટર્ન આપતા આવકના સાધનો સામે વધુ સારું રિટર્ન આપતા શેરબજાર તરફ રોકાણકારોનો ઝોક વધ્યો છે. વર્ષ 2021ના કેલેન્ડર વર્ષમાં વ્યક્તિગત રોકાણકારોના ઇક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય 60 ટકા જેટલું વધ્યું છે. એક રિસર્ચ પેઢીમાં આ જણાવાયું […]

આજે શેરબજાર પત્તાની માફક ધ્વસ્ત, રોકાણકારોના 2.7 લાખ કરોડ રૂપિયા ‘સ્વાહા’

કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ધ્વસ્ત સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો રોકાણકારોના 2.7 લાખ કરોડ સ્વાહા નવી દિલ્હી: કારોબારી સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ પત્તાની માફક ધ્વસ્ત થયો હતો અને તેમાં 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ 800 પોઇન્ટ ઘટીને 59,414ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજે સવારે જ સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલી જતા રોકાણકારોને […]

સેન્સેક્સ ફરી 58000, શેરબજારમાં ફરીથી 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન

દિલ્હીઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે 1100થી વધુ પોઈન્ટના કડાકા બાદ સતત બીજા દિવસે પણ શેર બજારમાં કડાકો બોલી ગયો હતો અને આજે પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ આજે 58000 નીચે ખૂલ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 17,251.45 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો. આજના કારોબારની વાત કરીએ […]

ભારતના શેર બજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે, દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો

ભારતીય શેરબજારને લઇને દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો ભારતના શેરબજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે ભારત સરકારની નીતિથી ભારત વધુ મજબૂત બની રહ્યું છે નવી દિલ્હી: ભારતીય શેરબજાર જે રીતે દિવસે દિવસે ઊંચાઇ પર જઇ રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે ભારતીય શેરબજારે સૌને ધ્યાન ખેંચ્યું છે. ભારતીય શેરબજારને લઇને દિગ્ગજ અમેરિકન રોકાણકાર માર્ક મોબિયસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code