અમદાવાદમાં સ્ટોન કિલિંગની ઘટના, પોલીસ તંત્ર દોડતું થયું
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં સ્ટોન કિલિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના નારોલ વિસ્તારમાં એક યુવાનની અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા મારીને હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસે સ્ટોન કિલરને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. પ્રાપ્ત […]