ઉત્તરભારતઃ અનેક શહેરોમાં જુમાની નમાજ બાદ લઘુમતી કોમના લોકોના દેખાવો, પથ્થરમારો અને આગચંપીના બનાવો
નવી દિલ્હીઃ નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ કાનપુરમાં લઘુમતી કોમના ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. દરમિયાન આજે શુક્રવારે પણ ઉત્તર ભારતમાં દિલ્હી, રાંચી અને પ્રયાગરાજ સહિતના શહેરોમાં જુમાની નમાજ બાદ મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર લઘુમતી કોમના લોકો ઉતરી આવ્યાં હતા. તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનેક શહેરોમાં દેખાવકારોએ પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. જેથી […]