1. Home
  2. Tag "Stone"

લિથોટ્રીપ્સી દ્વારા ૧૦૦ દર્દીઓની પથરીને કોઈ પણ કાપા વિના દૂર કરાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોઈ વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા પથરી કાઢવામાં આવે છે. અને તે પણ સંપૂર્ણપણે પેઇનલેસ. સિવિલ હોસ્પિટલમાં લિથોટ્રીપ્સીની સારવાર શરૂ થયાના ૪૭ દિવસમાં ઓપરેશન વિના જ ૧૦૦ જેટલા દર્દીઓની પથરીની સમસ્યા નિવારવામાં આવી. આમ, રોજના સરેરાશ બે પેશન્ટની સારવાર કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર ૧૦૦ […]

ધરતી પર આડેધડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ધરતીને બરબાદ કરી તેને પથ્થર જેવી બંજર બનાવી દીધીઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના બગદાણા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન-બગદાણા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ ધરતી પર સૌના પેટ ભરવાનું કામ ખેડૂતો કરે છે, ખેડૂતો સૌથી મોટા પરોપકારી છે. તેમણે આવનારી પેઢીના ભલા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]

ગરમીને કારણે કિડની સ્ટોનની બીમારી વધે છે? ડિહાઇડ્રેશનતો નથીને તેનું કારણ

આ દિવસોમાં ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં દિલ્હીમાં કિડની સ્ટોનના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આમાં મોટાભાગના લોકો 20-40 વર્ષની ઉંમર વાળા છે. ગરમીના કારણે શરીરમાં પાણીની કમી એટલે કે ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે. યુવાનોમાં આ વધુને વધુ જોવા મળી રહ્યું છે. કૉલેજ અથવા ઑફિસ જતી વખતે બહાર રહેવાથી વધુ […]

માત્ર પથરી જ નહીં,અનેક રોગો માટે રામબાણ છે પત્થરચટ્ટા,જાણો તેના ફાયદા

ખાવાની ખોટી આદતોને કારણે આજકાલ ઘણી બીમારીઓ થઈ રહી છે.જેમાંથી પથરી, ડાયાબિટીસ, થાઈરોઈડ સામાન્ય સમસ્યાઓ છે.ઘણા લોકો આ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે.તમે માત્ર દવાઓથી જ નહીં પરંતુ આયુર્વેદિક સારવાર દ્વારા પણ તેનાથી રાહત મેળવી શકો છો.આજે અમે તમને એવા જ એક આયુર્વેદિક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે.તેના […]

કુદરતનો કરિશ્મા- અમેરિકાના કેલિફોર્નિયામાં આપમેળે ખસી રહ્યા છે પથ્થર,વાંચો સંપૂર્ણ હકીકત

અમેરિકાની રહસ્યમય જગ્યા ડેથવેલી છે તેનું નામ જાણો શું થઈ રહ્યું છે તે સ્થળ પર કુદરત દ્વારા બનાવેલ આ દુનિયા ખરેખર રહસ્યમય છે, કેટલીકવાર અહીં કેટલીક ઘટનાઓ બને છે, જેના કારણે તેની પાછળનું કારણ કોઈ સમજી શકતું નથી. આવું શા માટે થયું, કયા કારણોસર આ,એવા કેટલાક પ્રશ્નો છે જેના જવાબો શોધવા ખૂબ મુશ્કેલ છે. લાખો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code