ભ્રષ્ટાચારને રોકવા માટે ગ્રામીણ સ્થાનિક એકમોને ફાળવવામાં આવેલા ભંડોળ પર નજર રાખવી જોઈએ: પ્રો. એસ. પી. સિંહ બઘેલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં રાજ્ય મંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલે નવી દિલ્હીમાં “રાજ્યોની પંચાયતોને હસ્તાંતરણની સ્થિતિ – એક સૂચક પુરાવા આધારિત રેન્કિંગ” શીર્ષક સાથે સંબંધિત અહેવાલનું અનાવરણ કર્યું હતું . આ કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયનાં સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, પંચાયતી રાજ મંત્રાલયનાં અધિક સચિવ શ્રી સુશીલ […]