તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાત સહિત પાંચ રાજ્યોને કરાયા એલર્ટ
દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે તૌકતે વાવાઝોડાને પગલે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરલ અને કર્નાટક સહિત પાંચ તટીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ આપવામાં આવ્યું છે. લક્ષદ્વીપ પાસે જે હવાનું જે દબાણ સર્જાયું છે તે મજબુત બન્યું છે અને આગામી 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે. […]


