ડો. એસ.જયશંકર અમેરિકાના પ્રવાસે, ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન ડો.એસ જયશંકર અમેરિકાના NSA જેક સુલિવાનને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને વધારે મજબુત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, ડોક્ટર એસ જયશંકર અને જેક સુલિવાને ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી […]