વડોદરામાં રખડતા ઢોરે બે બાઈકચાલકોને અડફેટે લીધા, એક બાઈકચાલકનું મોત
વડોદરાના મહેસાણાનગર નજીક ગાયની અડફેટે બાઈકચાલકનું મોત, વડોદરાના સોમા તળાવ પાસે બુલેટચાલકને આડે ગાય આવતા યુવક 15 ફૂટ ઢસડાયો, વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતના બે બનાવો બન્યા છે. પ્રથમ બનાવ શહેરના મહેસાણાનગર પાસે બાઈકે ગાયને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં શહેરના સોમા […]


