ગાંધીનગરમાં રોડ પર ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ, મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં પણ રોડ પર રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનની ઢીલી નીતિના કારણે કહેવાતા સ્માર્ટ સીટી ગાંધીનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર રખડતાં પશુઓએ જાહેર અને આંતરિક માર્ગો ઉપર અડીંગો જમાવી દીધો છે. કડક કાયદાની સૂફીયાંણી વાતો કરીને મ્યુનિ.ના તંત્રએ હથિયાર હેઠા મૂકી દીધા છે. ઢોર પકડવાની કામગીરી […]