ગાંધીનગરમાં રખડતા કૂતરાઓની વસતી 50 હજારે પહોંચી, ખસીકરણની કામગીરી હાથ ધરાઈ
39 હજારરખડતા કૂતરાનું હડકવા વિરોધી રસીકરણ કરાયુ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કૂતરાની સમસ્યા અંગે ખાસ બેઠક યોજાઈ સેકટર-30માં 400 સ્વાનને રાખી શકાય એવું એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાશે ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં રખડતા કૂતરાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિના એક અંદાજ મુજબ શહેરમાં 50 હજાર રખડતા કૂતરા છે. રખડતા કૂતરાની વસતી વધતી રોકવા માટે […]