1. Home
  2. Tag "strike ends"

ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ

સરકારની ચીમકીથી ઘણા કર્મચારીઓ નોકરી પર પરત ફરતા લડત ભાંગી પડી યુનિયને પ્રશ્નો ઉકેલવા સરકારને ત્રણ મહિનાનાનું અલ્ટિમેટમ આપ્યું પડતર પ્રશ્નો ન ઉકલે તો આરોગ્ય કર્મચારીઓ ફરી હડતાળ પાડશે ગાંધીનગરઃ રાજ્યના પંચાયત વિભાગ હેઠળના આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી. અને ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં લડત શરૂ […]

અમદાવાદમાં ઓલા ટેક્સી ડ્રાઇવરોની હડતાળનો અંત, પ્રતિ કિમીના ભાવમાં વધારો કરાયો

અમદાવાદઃ શહેરમાં ઓલા અને ઉબેરના ટેક્સીચાલકો પ્રતિકિમી ભાડામાં વધારો કરવાની કંપની પાસે માગ કરી રહ્યા હતા. અને ટેક્સીચાલકો હડતાળ પર ઉતરતા  સોમવારે મોડી રાત્રે ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોની માંગને સ્વીકારી લેવામાં આવતા હડતાળ પાછી ખેંચી લીધી છે. ઓલા કંપની દ્વારા હવેથી ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ 15 રૂપિયાના બદલે 17 રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે એટલે કે […]

રાજ્યમાં તલાટીઓની હડતાળ સમેટાઈ, રાજ્ય સરકારે પાંચમાંથી ચાર માગણી સ્વીકારી

અમદાવાદઃ તલાટીઓની 20 દિવસથી ચાલતી હડતાલનો આખરે અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ માગણીમાંથી ચાર માગણી સ્વીકારી લેવામાં આવી છે. જ્યારે એક મુદ્દા માટે કમિટીની રચના થશે. રાજ્યમાં પંચાયત સંવર્ગના તલાટીઓ દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ ચાલી રહી હતી. સરકાર સાથે સમાધાન થતા  તલાટીઓની હડતાલ સમેટવાનો નિર્ણય લેવાયો છે. તેમ  પંચાયત તલાટી મંડળ એસોસિએશનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code