સુરતમાં શેઠ ધનજીશા સ્કૂલ પાસે વિદ્યાર્થીએ લોખંડના સળિયાથી તેના સાથી વિદ્યાર્થી પર હુમલો કર્યો
સાયકલ પર ઘેર જઈ રહેલા વિદ્યાર્થીને આંતરીને જીવલેણ હુમલો કરાયો, વાલીની ફરિયાદ બાદ બીજા દિવસે સ્કૂલ દ્વારા તપાસ કરાઈ, માતા-પિતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો સિટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા. સુરતઃ સોશિયલ મિડિયાના વધુ પડતા વળગણને લીધે બાળકોમાં ઝનુન વૃતિ વધતી જાય છે. મહિના પહેલા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી પર જીવલેણ હુમલાથી હત્યાનો […]


