આદિપુરમાં એસટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત
આદિપુરના ટાગોર રોડ પર સર્જાયો અકસ્માત અકસ્માતમાં બે વિદ્યાર્થીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા વોલ્વો બલના ચાલક સામે ગુનોં નોંધાયો ગાંધીધામઃ કચ્છના આદિપુરમાં ટાગોર રોડ પર એસટી વોલ્વો બસએ એક્ટિવા અને બાઈકને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. જ્યારે બે વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એસટી બસ પૂર ઝડપે બન્ને […]