સુરતમાં ધો. 10ના વિદ્યાર્થીને સ્કૂલ ગેટ પાસે જ નજીવી વાતે 4 સગીરોએ છરી મારતા ગંભીર
સુરત, 16 માર્ચ 2026: Std. 10 student seriously injured after being stabbed by 4 minors આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં સગીર વયના બાળકોમાં હિંસક વૃતિ વધતી જાય છે. હવે તો સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ પોતાના સહાધ્યાયી પર નજીવી વાતે જીવલેણ હુમલા કરતા હોય છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક […]


