સુરતમાં 30 લકઝરી કાર સાથે વિદ્યાર્થીઓએ સીન સપાટા કરી ફેરવેલમાં પહોંચ્યા
30 લકઝરી કારમાં ધો, 12ના વિદ્યાર્થીઓએ સ્ટંટબાજી કરી વિડિયો વાયરલ કર્યો ફેરવેલમાં માટે શાળાએ બસ મોકલી હતી છતાં વિદ્યાર્થીઓ લકઝરી કારમાં આવ્યા પોલીસે તપાસ કરી રહ્યાનો દાવો કર્યો સુરતઃ સોશ્યલ મીડિયાના જમાનામાં ઈન્સ્ટ્રાગ્રામ પર વિડિયો અપલોડ કરીને સમાજમાં વટ પાડવા માટે નબીરાઓ અવનવી હરકતો કરતા હોય છે. શહેરમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વિદાય માટે સ્કૂલમાં યોજાયેલી […]