એમએસ યુનિવર્સિટી અને હોસ્ટેલમાં દૂષિત પાણીના પ્રશ્ને વિદ્યાર્થીઓનો હોબાળો
                    ABVPએ માટલા પર ‘વી વોન્ટ વોટર’ લખી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું ફેકલ્ટી અને હોસ્ટેલમાં પાણીની ટાંકી સાફ કરાવવાની માગ કોમર્સ ફેકલ્ટીમાં પીવાના પાણી માટે કેરબા મગાવવા પડે છે વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સીટીના ભવનો અને હોસ્ટેલમાં દૂષિત પાણીની ફરિયાદો બાદ પણ કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓને સ્વચ્છ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

