ધોરણ 10ની પરીક્ષામાં આજે ગુજરાતીનું પેપર સહેલુ નિકળતા વિદ્યાર્થીઓ ખૂશ
અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભાષાનું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પેપર ગુજરાતીનું હતું, જ્યારે અંગ્રેજી માધ્યમવાળા વિદ્યાર્થીઓને પ્રથમ પેપર અંગ્રેજીનું હતું. ગુજરાતીનું પેપર સરળ પૂછાતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પ્રથમ પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓ અને […]