સરકારી અને ગ્રાન્ટેડ ડિપ્લામાની ઈજનેરી કોલેજોમાં ગત વર્ષની તુલનાએ 4.11 ટકા વિદ્યાર્થીઓ વધ્યા
ડિપ્લોમાની ઈજનેરી કોલેજામાં વિદ્યાર્થી વધ્યા છતાં 2612 બેઠક ખાલી રહી, ડિપ્લામાની વિવિધ શાખાઓમાં ઓવરઓલ 24 ટકા વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો, ખાલી રહેલી બેઠકોના પ્રવેશના રાઉન્ડમાં 3817 વિદ્યાર્થીએ ભાગ લીધો અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 પછીના ડિપ્લામા ઈજનેરીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશના અંતિન રાઉન્ડ બાદ 2612 બેઠકો ખાલી રહી છે. ખાલી રહેલી બેઠકોના પ્રવેશના રાઉન્ડમાં 3817 […]