ધો.12ના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માર્કશીટ જમા કરાવીને પરીક્ષા આપી શકશે
ગાંધીનગરઃ કોરોનાને કારણે ધોરણ-12ના વિદ્યાર્થાઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ધો.10 અને આંતરિકગૂણના આધારે પરિણામ તૈયાર કરવાનું નક્કી કરાયું છે. તજજ્ઞોની કમિટીએ પરિણામ માટે જે ભલામણો કરી હતી તે સરકારે સ્વીકારી લીધી છે, પરંતુ આ પરિણામમાં જો કોઈ વિદ્યાર્થીઓને અસંતોષ હોય તો પરિણામ ગાંધીનગર જમા કરાવીને ધો. 12ની અલગથી પરીક્ષા આપી શકશે. ગુજરાત […]