1. Home
  2. Tag "Students"

સ્કૂલોમાં આવા તો કેવા નિયમો,જાણીને સૌ કોઈ ચોંકી જશે,વાંચો

ભણતરને લઈને સ્કૂલોમાં અજીબ નિયમો અમેરિકા,અફ્ઘાનિસ્તાન,ચીનની સ્કૂલોના નિયમો બાળકોને ભણવાની સજા કે મજા? વિશ્વના મોટા ભાગના દેશો પોતાના દેશની ભણતર પદ્ધતિને અવા-નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ક્યારેક એવા નિયમો બનાવવામાં આવે કે બાળકોના મા-બાપને પણ ચિંતા થાય કે આવા તો કેવા નિયમો. તો વાત છે સૌથી પહેલા ચીનની સ્કૂલોની. ચીનમાં બાળકોને ઉંઘવાની આઝાદી છે […]

ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલયઃ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. શ્રી અતુલ મહેશ્વરીજીની વિચારધારાનો કરાવાશે અભ્યાસ

દિલ્હીઃ જાણીતા હિન્દી ન્યૂઝ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. અતુલ મહેશ્વરીજીએ મીડિયામાં આપેલા યોગદાનને ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલપના પત્રકારિત્વના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને તેમને વિચારધારાનો અભ્યાસ કરશે. આ ઉપરાંત પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી, ભાનુપ્રતાપ શુક્લજી, રામબહાદુર રાયજી, નરેન્દ્ર મોહનજી, ચો.રામાસ્વામીજી અને શશી શેખરજીના યોગદાનને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. કુલપતિ પ્રો. એન.કે.તનેજાની અધ્યક્ષતામાં એકેડમી પરિષદની […]

ઓનલાઈન એજ્યુકેશનની આડઅસરઃ વિદ્યાર્થીઓના અક્ષર બગડ્યાં, વધારે લખવાથી આંગળીઓ દુઃખવાની ફરિયાદ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લાંબી લડાઈ લડી રહ્યું છે. ગત માર્ચ મહિનાથી સ્કૂલ અને કોલેજમાં શિક્ષણને અસર પડી છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા ધીમે-ધીમે ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. પરંતુ વધારે લખવાની પ્રેકટીસ જતી રહી હોવાથી અક્ષર બગડ્યાં હોવાથી તથા વધારે લખવાથી […]

કોરોના સંકટઃ દુનિયાના 14 કરોડ બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી રહ્યાં વંચિત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. આ દરમિયાન બાળકોના શિક્ષણ, વેપાર-ધંધા અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. દરમિયાન લગભગ 14 કરોડ જેટલા બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી વંચિત રહી ગયા છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં વૈશ્વિક સ્તરે સ્કૂલો સરેરાશ 79 શિક્ષણ દિવસો માટે […]

ગુજરાતમાં ભણતા અફ્ઘાનિસ્તાનના વિદ્યાર્થીઓની ICCR-ગુજરાત ઓફિસમાં રજૂઆત, વિઝા લંબાવવાની કરી માંગ

ગુજરાતમાં ભણતા અફ્ઘાનિ વિદ્યાર્થીઓની માંગ વિઝા લંબાવવા માટે કરી રજૂઆત કેટલાક અફ્ઘાનિ વિદ્યાર્થીઓએ ICCR-ગુજરાત ઓફિસમાં કરી રજૂઆત અમદાવાદ : અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના કારણે જે રીતેનો માહોલ બન્યો છે તેને લઈને ગુજરાતમાં ભણતા અફ્ઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ પોતાના વિઝા લંબાવવાની ICCR-ગુજરાત ઓફિસમાં રજૂઆત કરી છે. ગુજરાતની યુનિવર્સિટીઓમાં ભણતા અનેક અફઘાની વિદ્યાર્થીઓ હાલની સ્થિતિમાં પોતાના દેશ પાછા જવા માંગતા નથી. અફઘાનિસ્તાનમાં […]

અમદાવાદઃ GTUના માધ્યમથી હવે વિદ્યાર્થીઓ હિન્દી સહિત 41 ભાષાનો કરી શકશે અભ્યાસ

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિશ્વની અગ્રગણ્ય યુનિવર્સિટીમાં સ્થાન ધરાવે છે. કોરોનાકાળમાં પણ  ટેક્નિકલ , મેનેજમેન્ટ અને ફાર્મસી જેવી વિવિધ શાખામાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ જીટીયુમાં પ્રવેશ મેળવ્યો છે. જીટીયુમાંથી ડિગ્રી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવા માટે પણ જતાં હોય છે. ગુજરાત છેલ્લા 1 દશકથી વિવિધ મલ્ટી નેશનલ કંપની માટે હબ […]

હવે યુકે જનારા ભારતીય વિદ્યાર્થીઓએ હોટલમાં નહીં થવું પડે ક્વોરેન્ટાઇન

યુકે જેનારા ભારતીય વિદ્યાર્થીઓએ હવે ક્વોરેન્ટાઇન નહીં થવું પડે યુકેની સરકારે ભારતનો એમ્બર યાદીમાં સમાવેશ કર્યો છે ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ રાહત મળશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ખાસ કરીને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટેના નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક દેશમાંથી બીજા દેશમાં ગયા બાદ ત્યાં ક્વોરેન્ટાઇન પણ એક નિયમ […]

ગુજરાતઃ એક લાખ વિદ્યાર્થીઓને નિવાસી શાળાઓમાં ભણાવવા સરકાર 600 કરોડનો ખર્ચ કરશે

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિધાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદપ તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પુરી પાડશે. રાજ્ય સરકાર દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિધાર્થીઓ તૈયાર કરાશે. સૂત્રોના જણાવ્યા […]

પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો પહોંચ્યા જ નથી, વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે ? શિક્ષક સંઘ

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો નહીં પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષે કર્યો છે. આથી ધોરણ 3થી 8ના વિધાર્થીઓની સામયિક કસોટી નહિ લેવાની માગણી કરી છે. શિક્ષકોએ ભણાવવા પૂરતો સમય આપ્યા બાદ જ સામાયિક કસોટી લેવાની માગણી સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. રાજ્યમાં છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે […]

હવે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ અમેરિકામાં નહીં રહી શકે, સંસદના નીચલા ગૃહમાં રજૂ કરાયું આ બિલ

વિદેશી વિદ્યાર્થીઓ હવે અભ્યાસ પછી અમેરિકામાં નહીં રહી શકે આ માટે અમેરિકન સંસદના નીચલા ગૃહમાં બિલ રજૂ કરાયું જો આ બિલ પાસ થશે તો હજારો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે નવી દિલ્હી: અમેરિકામાં રહીને અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક આંચકા સમાન સમાચાર છે. અમેરિકન સાંસદોના એક ગ્રૂપે અમેરિકન સંસદની નીચલા ગૃહમાં એક મહત્વનું બિલ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code