આજે નેતાજી શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , જાણો આજના દિવસે જ શા માટે પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે
આજે શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , આજનો દિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 23 જાન્યુઆરી એટલે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ છે. દેશની સ્વતંત્રતા ચળવળના અગ્રણી અને સૌથી લોકપ્રિય નાયકોમાંના એક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 2021થી વીરતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ….! […]


