1. Home
  2. Tag "Submarines"

સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાદ ભારત ફ્રાંસ પાસેથી 26 રાફેલ-ત્રણ સ્કોર્પિન સબમરીનની કરશે ખરીદી

દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઇટર એરક્રાફ્ટ અને ત્રણ સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવાની મંજૂરી આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સર્વિસ ચીફ્સ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેલા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ ની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાન, જેને DAC તરફથી […]

ભારત 26 રાફેલ-ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદશે,પીએમ મોદીની મુલાકાત દરમિયાન ડીલની થઈ શકે છે જાહેરાત

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે 13 જુલાઈથી બે દિવસીય ફ્રાંસના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રોનું માનીએ તો આ બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ઘણી સમજૂતી થઈ શકે છે. […]

સમુદ્રમાં વધશે ભારતની તાકાત, મુંબઈમાં લોન્ચ થઈ INS વાગશીર સબમરીન

સમુદ્રમાં વધશે ભારતની તાકાત મુંબઈમાં લોન્ચ થઈ INS વાગશીર સબમરીન જાણો તેની ખાસિયત મુંબઈ : ભારતીય નૌસેના સમુદ્રમાં તેની તાકાત વધારવા જઈ રહ્યું છે, કારણ કે તેણે બુધવારે પ્રોજેક્ટ-75ની છઠ્ઠી સ્કોર્પિન સબમરીન INS વાગશીર  લોન્ચ કરી છે.તેને મુંબઈના મઝાગામ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં લોન્ચ કરવામાં આવ્યું છે.સબમરીનના લોન્ચિંગ સમયે સંરક્ષણ સચિવ અજય કુમાર પણ હાજર હતા.તેમણે […]

નૌકાદળના જહાજો અને સબમરીન અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ, શસ્ત્રો અને સેન્સરથી સજ્જઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ વર્ષોથી ભારતીય નૌકાદળ લડાઇ માટે તૈયાર, વિશ્વાસપાત્ર અને સંયોજક દળ તરીકે ઉભરી આવ્યું છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર’ છે, એમ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના જામનગર ખાતે INS વાલસુરાને પ્રેસિડન્ટ્સ કલરની પ્રસ્તુતિ પ્રસંગે જણાવ્યું હતું . તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code