કાયર પાકિસ્તાને બાળકોને પણ માર્યા, તાલિબાને પરિણામ ભોગવવાની ચીમકી આપી
તાજેતરમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં ભયાનક હુમલા કર્યા હતા. પાકિસ્તાને કહ્યું કે તેણે આ હુમલાઓ આતંકવાદી ટાર્ગેટ પર કર્યા હતા, પરંતુ અફઘાનિસ્તાન આનાથી ગુસ્સે છે, અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળનાર તાલિબાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુટ્ટકીએ પાકિસ્તાનને ગંભીર પરિણામોની ધમકી આપી છે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ હુમલાઓને ક્યારેય ભૂલીશું નહીં. આનો બદલો […]