પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વાનામાં સુરક્ષાદળના કાફલામાં આત્મધાતી હુમલો, નવ જવાનના મોત
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ખૈબર પખતૂનખ્વાના ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે. માલી ખેલ વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 9 સૈનિકોના મોત તથા અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર મોટર બાઈક પર સવાર આત્મઘાતી બોમ્બ ધારકે સુરક્ષાબળોના કાફિલાને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. બોમ્બ ધારકે પાકિસ્તાનના બન્નૂ જિલ્લામાં ખુદને બોમ્બથી ઉડાવી […]