1. Home
  2. Tag "Suicide attempt"

પંજાબના પૂર્વ IG અમરસિંહ ચહલનો આત્મહત્યાનો પ્રયાસ: સ્યુસાઈડ નોટ મળી

પટિયાલા: પંજાબ પોલીસના પૂર્વ આઈજી (IG) અમરસિંહ ચહલે પટિયાલા સ્થિત પોતાના નિવાસસ્થાને સુરક્ષાકર્મીની રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પૂર્વ પોલીસ અધિકારી કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા હતા, જેના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા. ઘટનાસ્થળેથી […]

ઉત્તરપ્રદેશમાં આપઘાતનો પ્રયાસ કરતી યુવતીને AI ની મદદથી બચાવાઈ

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને યુવતી આપઘાતનો પ્રયાસ કરતી હતી મેટા એઆઈએ આ અંગે તાત્કાલિક પોલીસને એલર્ટ કર્યું મેટા એઆઈના મેસેજના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું લખનૌઃ યુપીના લખનઉમાં “મેટા એ આઈ” ના એલર્ટના કારણે યુવતીનો જીવ બચાવી લેવાયો છે. યુવતી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ફાંસી લગાવવા જઈ રહી હતી. તે દરમિયાન મેટા એ […]

કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની સામે શખ્સે ખુદનું ગળું કાપીને કર્યો આપઘાતનો પ્રયાસ!

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટમાં મૈસૂરના એક 51 વર્ષીય શખ્સે ચાકૂથી પોતાનું ગળું કાપવાની કોશિશ કરી. તેના પછી હાઈકોર્ટમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બુધવારે બપોરે લગભગ સવા વાગ્યે કોર્ટ નંબર-1માં બની હતી. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. અંજારિયા અને ન્યાયાધીશ એચ. બી. પ્રભાકર શાસ્ત્રીની ખંડપીઠ એક મામલાની સુનાવણી કરી રહ્યા હતા. મૈસૂરના વિજયનગરના એસ. ચિન્નમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code