1. Home
  2. Tag "Suigam taluka"

સુઈગામ તાલુકાના સોનોથ ગામે બાળકો પાસે ચિઠ્ઠી ઉપાડીને સરપંચ-ઉપસરપંચ નક્કી કરાયા

ચૂંટણીને લીધે વેરઝેર ન થાય તે માટે ગામના વડિલોએ નિર્ણય લીધો,  ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવ્યા હોય એવી પ્રથમ ગ્રામ પંચાયત બની, પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ તરીકે ગંગારામ ચૌધરી અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ તરીકે ભેમાભાઈ ઠાકોરનું નામ પાલનપુરઃ રાજ્યમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ઘણા ગામડાંઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લીધે ગ્રામજનોમાં અંદરોઅંદર વૈમનસ્ય […]

સુઈગામ તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ઉનાળુ પાક સુકાય રહ્યો છે

છેલ્લા એક મહિનાથી પાણી ન છોડાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરી વાવ અને થરાદ તાલુકામાં પણ કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાયું થરાદઃ વાવ,સુઈગામ સરહદી વાવ સુઈગામ અને થરાદ તાલુકામાં આવેલી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાતા વાવેતર કરેલા જુવાર, બાજરી તેમજ ઘાસચારાના પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code