યોગ્ય મીઠું આરોગ્ય માટે ફાયદાકારક, સંપૂર્ણ બંધ કરવાથી તથા વધારે ઉપયોગ કરવાથી થાય છે આરોગ્યને અસર
WHO મુજબ, વિશ્વભરમાં મોટાભાગના લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠું ખાય છે, જે તેમના શરીરની જરૂરિયાત કરતાં ઘણું વધારે છે. આના કારણે અનેક ખતરનાક રોગો વધી રહ્યા છે. તેથી, વ્યક્તિએ મીઠું ઓછું ખાવું જોઈએ. મીઠું પાચન પ્રક્રિયાના યોગ્ય કાર્યમાં મદદરૂપ થાય છે. જો તમે તેને ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો છો, તો પાચન ધીમું થઈ શકે […]