કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યામાં નવું પાસુ ખૂલ્યું ,શૂટરની પ્રેમિકા હતી હત્યાનું કારણ
જયપુર – રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા બાદ આ કેસ સમગ્ર દેશમાં ચાચાનો વિષે બન્યો છે ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે હત્યા કેસમાં તેમની કથિત સંડોવણી માટે સોમવારે જયપુર પોલીસે જે ત્રણ વ્યક્તિઓને પકડ્યા છે તેમાં બે શૂટર્સનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત […]