1. Home
  2. Tag "Summer Heat"

દક્ષિણ ગુજરાતઃ ઉનાળામાં લોકોને નહીં નડે પાણીની સમસ્યા, ઉકાઈમાં 49 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થવા પામી છે. દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આવનારા  એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા […]

ઉનાળાની કાળઝાળ ગરમીના આગમન પહેલા જ શાકભાજીના ભાવમાં 10થી 20 ટકાનો વધારો,

અમદાવાદ: ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. ગરમીમાં વધારો થતાં ગામડાંમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે કેટલાક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં  આદુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત લીંબુ, મરચાં, વાલોર, બટાકા જેવા શાકભાજી પણ […]

ભારત સહિત દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી,માર્ચમાં જ હીટવેવની આગાહી

દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી માર્ચમાં જ હીટવેવની આગાહી ધરતીના ધ્રુવ પણ થઇ રહ્યા છે ગરમ ? માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે છે એમાં ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે.ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ હીટવેવ ચાલી રહી છે.હવામાન વિભાગે હીટવેવ એલર્ટ જારી કરવાનું શરૂ કરી દીધું છે.ભારત વિશે વાત કરીએ તો, સામાન્ય રીતે એપ્રિલથી ગરમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code