રાજ્યમાં ઉનાળુ મગની પણ ટેકાના ભાવે ખરીદાશે, સોમવારથી ઈ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાશે
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આગામી તા.21 જૂલાઇથી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રતિ ક્વિન્ટલ રૂ.7275 ના ટેકાના ભાવે મગની ખરીદી કરાશે. આગામી તા.11મી જૂલાઇથી 20મી જૂલાઇ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોએ નોંધણી […]