1. Home
  2. Tag "summer vacation"

ઉનાળાના વેકેશનમાં એસટીએ લોન્ચ કરી યોજના, નિયત ભાડામાં મનફાવે ત્યાં ફરો

એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ માટે પેકેજ AC સીટર બસોમાં પુખ્તવયનાં નાગરીકો સાત દિવસ મુસાફરીનનું 3685 ભાડું ઓછા ભાડામાં પ્રવાસીઓ 4 દિવસનું પેકેજ પણ લઈ શકશે અમદાવાદઃ ઉનાળાના વેકેશનમાં લોકો પર્યટક અને ધાર્મિક સ્થળોએ ફરી શકે તે માટે ગુજરાત એસટીએ નિયત ભાડામાં મન ફાવે ત્યાં ફરો યોજના લોન્ચ કરી છે. આમ તો આ યોજના ગયા […]

ઉનાળુ વેકેશનને લીધે ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો

4 એકસ્ટ્રા ટ્રેનોમાં 10 હજાર પ્રવાસીઓ ઉત્તર ભારત જવા રવાના રેલવે સ્ટેશન પર વ્યવસ્થા જળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા ટ્રેનો દોડાવાશે સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્તર ભારતના અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. અને ઉત્તર ભારતના લોકો વાર-તહેવારે પોતાના માદરે વતન જતા હોય છે. હાલ ઉનાળું વેકેશન […]

ઉનાળાના વેકેશનમાં કાશ્મીર, કૂલુ મનાલી, શિમલા જવા પ્રવાસીઓમાં સૌથી વધુ ક્રેઝ

ટુર ઓપરેટરોને સૌથી વધુ ઇન્કવાયરી હિલ સ્ટેશન માટેની મળી રહી છે ફલાઈટ્સના ભાડામાં બેથી અઢીગણો વધારો ટ્રેનોમાં પણ લાંબુ વેઈટિંગલિસ્ટ અમદાવાદઃ રાજ્યમાં શાળા-કોલેજોમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. ત્યારે ફરવાના શોખિન પરિવારો ઉનાળાની ગરમીથી છૂટકારો મેળવવા માટે હીલ સ્ટેશન જવાની તૈયારીઓ કરી રહ્યા છે. હાલ અમદાવાદ સહિત મહાનગરોમાં ટુર ઓપરેટરોને […]

ઉનાળાના વેકેશન પહેલા જ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ

લાંબા અંતરની ઘણીબધી ટ્રેનોમાં બે મહિના સુધીનું બુકિંગ ફુલ પુના, જમ્મુ – કટરા, ગોવા, દિલ્હી સહિતની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ ખાનગી ટૂર-ટ્રાવેલર્સ ઓપરેટરોને ત્યાં ઈન્કવાયરી વધી અમદાવાદઃ ઉનાળુ વેકેશન પહેલા ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેનોમાં નો વેકન્સીની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટથી દર સપ્તાહે ઉપડતી હરિદ્વાર એકસપ્રેસ ટ્રેનમાં બે માસ સુધીનાં એડવાન્સ બુકિંગમાં […]

ગુજરાતઃ ઉનાળુ વેકેશનમાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 […]

ઉનાળામાં મુસાફરી કરતી વખતે આ હેલ્ધી ફૂડ્સ સાથે રાખો, પેટની સમસ્યાઓથી બચી જશો.

ઉનાળામાં મુસાફરી કરતી વખતે આપણે ખાવા માટે ઘણી બધી વસ્તુઓ પેક કરીએ છીએ, પરંતુ આ ખોરાક ખૂબ જ ઝડપથી બગડે છે. જો સાથે બાળકો હોય તો શું પેક કરવું એ વાતનું વધુ ટેન્શન રહે છે કે જે બગડે નહીં અને જે બાળકો ખાવાનો ડોળ ન કરે. આવી સ્થિતિમાં આજે અમે તમને ટ્રાવેલિંગના કેટલાક એવા વિકલ્પો […]

ઉનાળુ વેકેશન એસટીને ફળ્યું, પ્રવાસીઓના ધસારાને લીધે આવકમાં પણ વધારો

રાજકોટઃ ઉનાળાના વેકેશનને લીધે એસટીના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ધાર્મિક સ્થળો અને પર્યટક સ્થળોના રૂટની એસટી બસો હાઉસફુલ જોવા મળી રહી છે. પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય પણ એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ઘણાબધા રૂટ્સ પર એસટી બસો હાઉસફુલ દોડી રહી હોવાથી એસટી નિગમની આવકમાં પણ વધારો થઈ […]

ઉનાળું વેકેશનના ટ્રાફિક ધસારાને લીધે એસટીની 2000થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળું વેકેશનના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમે 2000થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યભરના એસટી બસ સ્ટેશનો ઉપર પ્રવાસીઓની  ભારે ભીડ જોવા મળી રહી છે.  એસટી નિગમના જુદા જુદા ડિવિઝનોની દૈનિક આવકમાં ખાસ્સો એવો વધારો નોંધાવા લાગ્યો છે. જો કે, એસટી નિગમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એકસ્ટ્રા […]

ઉનાળામાં પરિવાર સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બનાવો, સુંદરતા અમર્યાદિત

સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, જેથી મોટાભાગના લોકો પરિવાર સાથે નજીકના હિલસ્ટેશન ઉપર ફરવા જવાનું પસંદ કરે છે. આ આપ પણ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી હોય તો હિમાચલ અને ઉત્તરાખંડ સિવાય જમ્મુ-કાશ્મીરને પણ ઉનાળામાં ફરવા માટેના સ્થળોમાં સામેલ કરી શકાય છે. જો તમે સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ વગેરેને કવર […]

ગુજરાત યુનિવર્સિટીમાં 9મીમેથી 26મી જુન સુધી ઉનાળું વેકેશન, અધ્યાપકોની માગનો સ્વીકાર કરાયો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા.1લીમેથી 15મી જુન સુધીનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. પણ યુનિવર્સિટીના અધ્યાપકો-કર્મચારીઓ અને યુનિ.સંલગ્ન કોલેજોના અધ્યાપકોને લોકસભાની ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હોવાથી 7મી મે સુધી વેકેશનનો લાભ શકે નહીં. આથી અધ્યાપક મંડળ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર કરવાની માગ કરી હતી. અધ્યાપક મંડળની માગણીનો સ્વીકાર કરીને ગુજરાત યુનિવર્સિટીએ આગામી તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code