યુકેના વડાપ્રધાન માટે મતદાનની પ્રક્રિયા પુર્ણ,હવે 5 સપ્ટેમ્બર પર આવનારા પરિણામ પણ સૌની નજર
દિલ્હી:બોરિસ જોનસનના સ્થાન પર કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના વડાપ્રધાન પદ માટે પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક અને વિદેશમંત્રી લિઝ ટ્રસ વચ્ચેની રેસ શુક્રવારે મતદાનના અંતિમ તબક્કામાં સમાપ્ત થઈ હતી,જેમાં પક્ષના સભ્યોએ તેમના પસંદગીના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું. . કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રચાર મુખ્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાનની રેસના વિજેતાની જાહેરાત સ્થાનિક સમય અનુસાર સોમવારે બપોરે […]