સની દેઓલની ‘ગદર 2’ એ તેના બીજા અઠવાડિયામાં રચ્યો ઇતિહાસ! ટૂંક સમયમાં 400 કરોડના ક્લબમાં થઈ શકે છે સામેલ
મુંબઈ: સની દેઓલની ‘ગદર 2’ ને ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની વાર્તા ‘ગદર 2’માં બતાવવામાં આવી રહી છે, જે લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. રિલીઝના બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મને […]


