1. Home
  2. Tag "sunny deol"

સની દેઓલની ‘લાહોર 1947’માં થઈ વિલનની એન્ટ્રી, મોટા પડદા પર ધૂમ મચાવશે

બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ તેની મચએવેટેડ ફિલ્મ ‘લાહોર 1947’ માટે લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ જોડે જોડાયેલ નવા અપડેટ રોજ સામે આવી રહ્યા છે. હવે મેકર્સએ ફિલ્મના વિલનનું નામ જાહેર કર્યું છે. બોલિવૂડ એક્ટર અભિમન્યુ સિંહ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં નઝર આવશે. આ વાત કરતાં, ફિલ્મ ડાઈરેક્ટર રાજકુમાર સંતોષીએ કહ્યું, “સામાન્ય રીતે, જ્યારે આપણે કોઈ વિલનના […]

‘ગદર 2’ પછી સની દેઓલ હવે ‘બોર્ડર 2’માં જોવા મળશે

મુંબઈ: તાજેતરમાં જ ‘ગદર 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને સની દેઓલ બોલિવૂડનો મેગા સ્ટાર બની ગયો છે. ‘ગદર 2’ની સફળતા બાદથી અભિનેતા સમાચારમાં છે. આટલું જ નહીં, ફિલ્મની સફળતા બાદ સની દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવા લાગ્યો છે. હવે સની દેઓલને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે.ટૂંક સમયમાં અભિનેતા બીજી સારી ફિલ્મ […]

સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં દેખાડવામાં આવી સની દેઓલની ફિલ્મ

મુંબઈ:  બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે ઘણી સુપરહિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ગદર 2નું સ્ક્રીનિંગ સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાજ્યસભા સચિવાલય […]

2024માં લોકસભાની ચૂંટણી નહીં લડુ – ભાજપ સાંસદ સની દેઓલ

 બીજેપી સાંસદ સની દેઓલે કરી જાહેરાત ‘2024માં લોકસભા ચૂંટણી નહીં લડીશ’ મુંબઈ:સની દેઓલ કે જે પોતાના એક્ટિંગ અને તેમના સ્વભાવના કારણે લાખો લોકોના દિલ પર રાજ કરે છે, તેમણે પોતાની ફિલ્મ જગતની દુનિયામાં જે રીતે સફળતા મેળવી તે રીતે રાજકીય ક્ષેત્રે પણ સફળતા મેળવી. ત્યારે હવે તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે […]

સની દેઓલની ‘ગદર 2’ એ તેના બીજા અઠવાડિયામાં રચ્યો ઇતિહાસ! ટૂંક સમયમાં 400 કરોડના ક્લબમાં થઈ શકે છે સામેલ

મુંબઈ: સની દેઓલની ‘ગદર 2’ ને ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની વાર્તા ‘ગદર 2’માં બતાવવામાં આવી રહી છે, જે લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. રિલીઝના બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મને […]

ભારતીય સેનાએ ‘ગદર 2’ને આપી મંજૂરી,સની દેઓલની ફિલ્મને મળી NOC

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ વિશે નવી માહિતી સામે આવી રહી છે. ‘ગદર 2’ રિલીઝ થાય તે પહેલા જ તેના પર વિવાદ થયો છે. તે જ સમયે, ચાહકો ફિલ્મનું ટીઝર જોઈને ખૂબ જ ખુશ થયા હતા. ‘ગદર 2’ 11 ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર છે અને આ […]

સની દેઓલની ફિલ્મ ગદર 2 આ દિવસે સિનેમાઘરોમાં થશે રીલીઝ 

સની દેઓલ અને અમીષા પટેલ ‘ગદર 2’માં સાથે જોવા મળશે ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોએ શેર કર્યું નવું પોસ્ટર ‘ગદર 2’ 11 ઓગસ્ટ 2023ના રોજ થિયેટરમાં થશે રિલીઝ મુંબઈ:સની દેઓલ અને અમીષા પટેલ ‘ગદર 2’માં ફરી એક વખત સાથે જોવા મળશે.ગણતંત્ર દિવસ પર ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોએ એક નવું પોસ્ટર શેર કર્યું હતું અને તેની રિલીઝ […]

સની દેઓલની ફિલ્મ ચુપ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ હવે OTT પર સ્ટ્રીમ થશે,જાણો ક્યા દિવસથી જોઈ શકાશે ફિલ્મ

મુંબઈ:સની દેઓલની ફિલ્મ ‘ચુપ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’, તેના થિયેટરમાં રિલીઝના લાંબા સમય પછી હવે OTT પર પણ રિલીઝ થવા જઈ રહી છે.આ સાયકો થ્રિલર ક્રાઈમ ફિલ્મમાં સની દેઓલ લાંબા સમય બાદ એક્શન અવતારમાં જોવા મળ્યા હતા.ડૉ. જયંતિલાલ ગડાના પેન સ્ટુડિયો દ્વારા નિર્મિત, ગૌરી શિંદે, રાકેશ ઝુનઝુનવાલા અને અનિલ નાયડુના હોમ પ્રોડક્શન દ્વારા નિર્મિત આર.બાલ્કી […]

સની દેઓલનો 65મો જન્મ દિવસ,બોર્ડર-ગદર-ડર જેવી મોટી ફિલ્મોમાં કર્યું કામ

બોલિવૂડ એક્ટર સની દેઓલનો જન્મદિવસ  બોર્ડર-ગદર-ડર જેવી મોટી ફિલ્મોમાં કર્યું કામ સની દેઓલ રાજનીતિમાં પણ જોડાયા  મુંબઈ : સની દેઓલ આજે પોતાનો 65 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સની દેઓલનો ઇન્ટેન્સ લૂક અને મજબૂત વ્યક્તિત્વ તેને બાકીના કલાકારોથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. જ્યારે બોલિવૂડમાં એક્શન ફિલ્મો અથવા એક્શન હીરોની વાત આવે છે, ત્યારે સની દેઓલ 80 […]

ફિલ્મ ‘ગદર’ના ચાહકો માટે સારા સમાચાર,સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ

 ફિલ્મ ‘ગદર’ના ચાહકો માટે સારા સમાચાર સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ 2001 માં થઇ હતી રિલીઝ મુંબઈ:સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ જ્યારે 20 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.ત્યારે તેણે ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી સફળતાના પરિમાણને સ્પર્શ કર્યો. ત્યારથી ચાહકો આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code