આવતીકાલે આકાશમાં દેખાશે ચંદ્રનો અદ્ભૂત નજારો -જાણો સૂપર બ્લૂ મૂન વિશે અહીં
દિલ્હીઃ આવતીકાલે એટલે કે 30 ઓગસ્ટના રોજ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંઘ છે ત્યારે આ દિવસે આકાશમાં સપર બ્લૂ મૂનનો અદ્ભુૂત નજારો જોવા મળવાનો છે.આ દિવસે ચંદ્ર આકાશમાં અદ્ભુત દેખાશે. તેને બ્લુ મૂન અથવા સુપર બ્લુ મૂન કહેવામાં આવે છે. બુધવાર એટલે કે 30 ઓગસ્ટે થનારી આ અવકાશી ઘટના ઘણા વર્ષો સુધી ફરી નહીં બને, […]