યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધઃ સુપર વિનાશક હાઈપરસોનિક મિલાઈલોથી રશિયાએ કર્યો હુમલો
નવી દિલ્હીઃ યુક્રેનમાં છેલ્લા 24 દિવસથી ભયાનક હુમલાઓ કરી રહેલા રશિયાએ હવે યુદ્ધમાં પોતાની સુપર-વિનાશક હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યાનું જાણવા મળે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમની સેનાએ કિન્ઝાલ હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરીને યુક્રેનના મિસાઇલ શસ્ત્રાગારનો નાશ કર્યો છે. રશિયાએ આ ઘાતક મિસાઇલોનો ઉપયોગ એવા સમયે કર્યો છે જ્યારે યુક્રેનમાં યુદ્ધ […]