અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી અભિનીત સુપરહિટ ફિલ્મ ધડકન ફરીથી રિલીઝ થશે
બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પોતાના કરિયરની સુપરહિટ ફિલ્મ ‘ધડકન’ ફરીથી રિલીઝ થવા પર ખુશી વ્યક્ત કરી છે. આ ફિલ્મ વર્ષ 2000 માં રિલીઝ થઈ હતી, જે ફરી એકવાર સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમના સિવાય શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. સુનીલ શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. […]