સાઉથના આ સુપરસ્ટારની ફિલ્મમાં અભિનેતા બોબી દેઓલ જોવા મળશે ખૂંખાર વિલનના રોલમાં
સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મની ચાહકો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાલમાં તેઓ જે ફિલ્મ પર કામ કરી રહ્યા છે, તેનું નામ છે Jana Nayagan. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પછી વિજય ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને સંપૂર્ણપણે રાજકારણ પર ફોકસ કરવાના છે. તેથી કરોડોનો ખર્ચ કરી આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી […]