સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહને આવ્યો હાર્ટએટેક -હિમાચલથી દિલ્હીની હોસ્પિટલમાં એરલિફ્ટ કરાયા
સુપ્રિમ કોર્ટના જજને આવ્યો હાર્ટ એટેક એમ આર શાહને હોસ્પિટલમાં કરાયા દાખલ દિલ્હીઃ- પ્રાપ્ત જાણકારી પ્રમાણે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહને આજરોજ ગુરુવારે હાર્ટ એટેક આવ્યો હતો જેના પગલે તેઓને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ મારફતે હિમાચલથી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા દ્રારા ટ્વિટ કરવામાં આવ્યું […]